મુંબઈઃ Shilpa Shetty Kundra Bodyguard Video Viral On Social Media: અશ્લીલ વીડિયો મામલામાં બે મહિના સુધી જેલમાં રહી પરત ફરેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) મંગળવારે જ્યારે ગાડી ઘરની પાસે પહોંચી તો શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના બોડીગાર્ડ રવિ (Ravi) એ આ દરમિયાન સારી રીતે પોતાની ફરજ નિભાવી જેની પ્રશંસા કરવામાં આવી રહી છે. 


શિલ્પા શેટ્ટીના બોડીગાર્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈ લોકો બોડીગાર્ડની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક તેને ટ્રોલ કરી રહ્યા છે. હકીકતમાં વીડિયોમાં શિલ્પાનો બોડીગાર્ડ રાજની ગાડીની આગળ ઝડપથી ભાગતો જોવા મળી રહ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube