Shweta Bachchan Nanda Birthday: સિનેમા જગતના મહાનાયક અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન (Shweta Bachchan Nanda)  ભલે ફિલ્મોથી દૂર છે પરંતુ તેની પર્સનલ લાઈફના કારણે તે અનેકવાર ચર્ચામાં રહી છે. આજે શ્વેતા બચ્ચનનો જન્મદિવસ છે. શ્વેતાનો જન્મ 17 માર્ચ 1974ના રોજ મુંબઈમાં થયો હતો. શ્વેતા આજે 47 વર્ષની થઈ. ફિલ્મી ખાનદાન હોવા છતાં શ્વેતા ક્યારેય ફિલ્મોમાં દેખાઈ નહી. તે એક કલાકાર બનવાની જગ્યાએ લેખિકા અને કોલમિસ્ટ છે. શ્વેતા છાશવારે પોતાની કોલમને લઈને પણ ચર્ચામાં રહે છે. પરંતુ આજે અમે તમને શ્વેતાની લવ લાઈફ સંલગ્ન એક કિસ્સો જણાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું તમને ખબર છે કે બિગ બીની પુત્રી શ્વેતા (Shweta Bachchan Nanda) અને બોલીવુડના દિગ્ગજ એક્ટર હ્રિતિક રોશન (Hrithik Roshan) એક સમયે રિલેશનશીપમાં હતા? વાત જાણે એમ છે કે હ્રિતિક રોશન બી ટાઉનના સૌથી ચાર્મિંગ એક્ટર છે અને તેની લવ લાઈફ પણ ખુબ ચર્ચામાં રહી છે. કહેવાય છે જ્યારે હ્રિતિક (Hrithik Roshan) અને સુઝૈન ખાન અલગ થવાનો નિર્ણય લેવાના હતા અને એક્ટરની જિંદગીમાં જ્યારે કંગના રનૌતની એન્ટ્રી પણ નહતી થઈ ત્યારે શ્વેતા અને હ્રિતિક એક બીજાની નજીક આવવા લાગ્યા હતા. 


The Big Bull teaser out: 'ધ બિગ બુલ' નું ટીઝર થયું રિલીઝ, 'મધર ઓફ ઓલ સ્કેમ્સ'


Tiger Shroff ની બહેન Krishna Shroff ના ટુ પીસ બિકિની PHOTOS થયા વાયરલ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube