નવી દિલ્હી: અભિનેત્રી સોફિયા હયાત (Sofia Hayat)એ ભલે પડદા પરથી અંતર બનાવી રાખ્યું હોય પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તે ફેન્સના સંપર્કમાં રહે છે. પોતાને નન ગણાવતી સોફિયા (Sofia Hayat) ની તસવીરો દરરોજ ઈન્ટરનેટ પર વાયરલ થાય છે. સોફિયા હયાત ક્યારેક પોતાને સંપૂર્ણપણે ધાર્મિક ગણાવે છે તો ક્યારેક તે એકદમ બોલ્ડ બની જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોફિયાનું ન્યૂડ ફોટોશૂટ
પરંતુ આ વખતે સોફિયા હયાતે તમામ હદ વટાવી દીધી છે. અભિનેત્રીએ બાથરૂમમાં ઉભા રહીને ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે. તેણે ઈન્ટરનેટ પર તેની તસવીર પણ શેર કરી છે. સંપૂર્ણ નગ્ન સોફિયા હયાત દિવાલના સહારે ઉભી છે અને આ તસવીર શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું - હું દિવાલોને પકડી રાખવા માટે ઘણી મજબૂત છું.


અડધી રાત્રે અભિનેત્રી કાજલને કેમ જગાડે છે તેનો પતિ? કારણ એવું છે કે તમે કહેશો આતો સાવ...


સોફિયાને જોરદાર ટ્રોલ કરવામાં આવી
સોફિયા હયાત તેની આ તસવીરને લઈને ભારે ટ્રોલ થઈ છે. યુઝર્સે કોમેન્ટ બોક્સમાં ખૂબ જ અશ્લીલ અને વાંધાજનક વાતો લખી છે. કોઈએ તેની કિંમત પૂછી છે, તો કોઈએ તેને પૂછ્યું છે કે તે રાત માટે કેટલા પૈસા લે છે. સોફિયા હયાત (Sofia Hayat)ને આ તસવીર પર ભાગ્યે જ લાઈક્સ મળી છે અને તે ખૂબ ટ્રોલ થઈ છે.


ઉત્તર કોરિયાના સનકી તાનાશાહનું ફરી અજીબોગરીબ ફરમાન, 'હવે ફરિયાત ખાવું પડશે માંસ'

 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube