નવી દિલ્હી : સલમાન ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ નોટબુકનું પહેલુ ગીત 'નહીં લગદા જી' રિલીઝ થઈ ગયું છે. આ ગીતના શબ્દો બહુ ઇમોશનલ છે અને દિલને સ્પર્શી જાય છે. આ ફિલ્મમાં પ્રનૂતન અને ઝહીર ઇકબાલ લીડ રોલ ભજવી રહ્યા છે અને તેમની વચ્ચે આ ગીતમાં જબરદસ્ત કેમિસ્ટ્રી દેખાય છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો  ક્લિક...