નવી દિલ્હી: સાઉથ ઇન્ડીયન સિનેમાની હસીન માલવિકા શર્મા (Malvika Sharma)પોતાની બોલ્ડ અદાઓ અને સુપર ફીટ બોડી માટે જાણિતી છે. માલવિકા શર્મા (Malvika Sharma) સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટા તથા વીડિયો શેર કરતી રહે છે. માલવિકા શર્મા (Malvika Sharma) પોતાના ફિગરનું ખાસ ધ્યાન રાખે છે અને રૂટિન જિમમાં જઇને વર્કઆઉટ કરે છે. તાજેતરમાં જ તેમનો એક તાજો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માલવિકા શર્મા (Malvika Sharma) એ આ વીડિયોને પોતાના બેડરૂમમાં શૂટ કર્યો છે. વીડિયોમાં માલવિકા શર્મા (Malvika Sharma) સફેદ રંગના સુંદર ડ્રેસમાં જોવા મળી રહી છે અને પોતાની અદાઓના જલવા પાથરી રહી છે. તેમણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને આ હાઇ સ્લિટ ડ્રેસમાં માલવિકા શર્મા (Malvika Sharma) પોતાના ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. માલવિકા શર્મા (Malvika Sharma) ક્યારેક ફ્રન્ટ તો ક્યારેક બેક સાઇડથી પોઝ આપતા ફોટા પડાવી રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube