નવી દિલ્હીઃ વરૂણ ધવન (Varun Dhawan), શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) અને નોરા ફતેહી (Nora Fatehi) સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D)' હવે રિલીઝ થવા તૈયાર છે.' ફિલ્મનું શાનદાર ટ્રેલર અને અત્યાર સુધી રિલીઝ થયેલા બંન્ને ગીત ખુબ ચર્ચામાં છે. તો ફિલ્મનું વધુ એક ટ્રેક 'દુવા કરો' રિલીઝ થઈ ચુક્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલાના ગીતમાં વરૂણ ધવન (Varun Dhawan), શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor), પ્રભુદેવા અને નોરા ફતેહીનો જલવો જોવા મળ્યો હતો. તો હવે આ ગીતને સંપૂર્ણ રીતે વરૂણ ધવનને ફોકસ કરીને શૂટ કરવામાં આવ્યું છે. ફિલ્મની કહાનીની ઝલક આ ગીતના વીડિયોમાં જોવા મળી રહી છે. જુઓ આ VIDEO... 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


બોલીવુડ જગતના લેટેસ્ટ ન્યૂઝ જાણો.. અહીં ક્લિક કરો