મુંબઇ: સની લિયોની (Sunny Leone) ત્રણ બાળકોની માતા છે. તેણે પહેલા નિશાને દત્તક લીધી. ત્યાર પછી, સનીએ સરોગસી દ્વારા જોડિયા બાળકોને જન્મ આપ્યો. સનીના જોડિયા બાળકોનું નામ છે નોઆહ અને અશર. આ જોડિયા પુત્રોમાંથી એકનો દેખાવ મોટા ભાગે તૈમુર અલી ખાન જેવો જ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સનીના પુત્રને જોઈને થઈ જશે ગેરસમજ
તૈમુર અલી ખાન (Taimur Ali Khan) ને જો સૌથી પ્રખ્યાત સ્ટાર કિડ કહેવામાં આવે તો તે ખોટું નહીં હોય. તેના જન્મથી અત્યાર સુધી તે સમાચારોમાં જ રહ્યો  છે. આ દરમિયાન, સનીને તેના પુત્ર સાથે સરખાવામાં આવતા લોકો સ્તબ્ધ થઈ ગયા.

Xiaomi લાવી રહી છે Drone Camera Phone, હવામાં ઉડીને ખેંચશે HD Photos, જાણો ક્યારે થશે લોન્ચ


2018 માં જોડિયા બાળકોની માતા બની હતી સની
વર્ષ 2018 માં સની લિયોની (Sunny Leone) ના જુડવા બાળકો નોઆહ અને અશરનો જન્મ થયો હતો. વર્ષ 2016માં તૈમૂર અલી ખાનનો જન્મ થયો હતો. જેનો મતલબ એ છે કે તૈમૂર  અશર અને નોઆહ થી બે વર્ષ મોટો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube