Taarak Mehta Ka Ooltah Chashmah: રોહિત શર્મા સાથે જોવા મળી રહેલા આ બાળકને ઓળખ્યો? `તારક મહેતા...`માં ભજવ્યું હતું આ પાત્ર
Taarak Mehta Ka Ooltah Chashmah Fame Guess The Celebrity: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું દરેક પાત્ર લોકોના હ્રદયમાં વસેલું છે. પરંતુ શું તમે ઉપર દેખાડવામાં આવેલા બાળક વિશે જાણો છો. આ બાળક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં મહત્વનું પાત્ર ભજવી ચૂક્યો છે.
Taarak Mehta Ka Ooltah Chashmah Fame Guess The Celebrity: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકોને મનગમતો કોમેડી શો છે. છેલ્લા 13 વર્ષથી આ શો લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દરેક પાત્ર દર્શકોને ખુબ ગમે છે. જેઠાલાલના પરિવાર સાથે તો લોકોને ખાસ લગાવ છે. ફેન્સ આ પરિવારના દરેક સભ્ય વિશે નાનામાં નાની જાણકારી પણ મેળવવા માંગે છે. પરંતુ જો તમે આ શોના પાક્કા ફેન હોવ તો તમે આ તસવીરમાં જે બાળક છે તેને ઓળખી જશો.
કોણ છે આ બાળક
જો તમને આ બાળકની ઓળખાણ ન પડતી હોય તો અમે તમને જણાવી દઈએ કે તે બીજુ કોઈ નહીં પરંતારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું દરેક પાત્ર લોકોના હ્રદયમાં વસેલું છે. પરંતુ શું તમે ઉપર દેખાડવામાં આવેલા બાળક વિશે જાણો છો. આ બાળક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં મહત્વનું પાત્ર ભજવી ચૂક્યો છે. સોશિયલ મીડિયા પણ તે છવાયેલો રહે છે. ક્રિકેટર રોહિત શર્મા સાથે ફોટો પડાવી રહેલા આ બાળકને તમે ઓળખ્યો ખરા?તુ ટપ્પુની ભૂમિકા ભજવી ચૂકેલો રાજ અનડકટ છે. બાળપણમાં ગોળમટોળ દેખાતો રાજ હવે એકદમ ફિટ અને હેન્ડસમ લાગે છે. તેની દરેક તસવીર પર ફેન્સ ઢગલો પ્રેમ વરસાવે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube