મુંબઈ : 4 નવેમ્બરે બોલિવૂડ સ્ટાર તબુ (Tabu)નો જન્મ દિવસ હતો. તેને આખો દિવસ સોશિયલ મીડિયામાં તેની લોકોએ વિશ કર્યું હતું. તબુની ખાસ મિત્ર અને કોરિયોગ્રાફર-ડિરેક્ટર ફરાહ ખાને ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીર શેયર કરીને કેપ્શન લખ્યું હતું કે "Happiest birthday to my jaan @tabutiful .. most beautiful n most talented in the entire world.. syaaaaaliiiiiiiiii".


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તબુની મોટી બહેન અને એક્ટ્રેસ ફરાહ ખાને નાની બહેનના જન્મદિવસે તેમની બાળપણની એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં તેઓ બંને સુપરક્યુટ લાગતી હતી. આ તસવીરમાં બંનેએ ગળામાં ફુલનો હાર પણ પહેર્યો છે. તસવીરમાં ફરહાના ચહેરા પર સ્માઇલ હતું જ્યારે તબુ થોડી અવઢવમાં હોય એમ લાગે છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...