Rani Mukherji Liplock with Amitabh Bachchan: અમિતાભ બચ્ચનના પુત્ર અભિનેતા અભિષેક બચ્ચને વિશ્વ સુંદરી અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે, પરંતુ ઐશ્વર્યા સાથે લગ્ન કરતા પહેલાં અભિનેતા ઘણા સંબંધોમાં રહી ચૂક્યા છે. કપૂર પરિવારની મોટી દીકરી કરિશ્મા કપૂરે (Karisma Kapoor)અભિષેક બચ્ચન સાથે સગાઈ કરી હતી પરંતુ પછી તેમના સંબંધો તૂટી ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મંદિરમાં ઉંદરનો એંઠો પ્રસાદ ખાય છે લોકો, મંદિરમાં ફરવા માટે અલગ-અલગ નિયમ
જો..જો..તમે સવારે નાસ્તો ન કરતા હોય તો સુધારી જજો, શરીરને થશે આ નુક્સાન
Pressure Points: બંધ નાકના દરવાજા ખોલી દેશે આ 3 પોઈન્ટ, Vicks Vaporub પણ થઇ જશે ફેલ


બીજી એક અભિનેત્રી છે જેની સાથે અભિષેક બચ્ચન રિલેશનશિપમાં હતી. જયા બચ્ચનને પણ આ હિરોઈન ખૂબ જ પસંદ હતી, પરંતુ એક ચુંબનને કારણે અભિનેત્રીનું અભિષેક સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. આજે આ અભિનેત્રી બીજા મોટા ફિલ્મી પરિવારની વહુ છે અને હજુ પણ ફિલ્મોમાં કામ કરી રહી છે. ચાલો જાણીએ કે અહીં કઈ અભિનેત્રી વિશે વાત કરવામાં આવી રહી છે અને શું હતો આખો મામલો…


પતિએ મોતને વ્હાલું કર્યું પણ પત્ની ના હારી, 7000 કરોડનું દેવું... CCD ને બચાવી
ચટણી તો ખૂબ ખાધી પણ ઉંઘતા પહેલાં પીવો આ ખાસ ચા, શરીર માટે છે ફાયદાકારક


બોલિવૂડની આ અભિનેત્રી બચ્ચન પરિવારની વહુ બનવાની હતી!
જો તમે વિચારી રહ્યા હોવ કે અમે અહીં કઈ બોલીવુડ અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ જે અભિષેક બચ્ચનની પત્ની અને બચ્ચન પરિવારની વહુ બની શકે છે, તો ચાલો જાણીએ. અહીં અમે અભિનેત્રી રાની મુખર્જી વિશે વાત કરી રહ્યા છીએ, જે યશ ચોપરાની (Yash Chopra)વહુ અને આદિત્ય ચોપરાની (Aditya Chopra) પત્ની છે. રાની મુખર્જી (Rani Mukherji) અને અભિષેક બચ્ચન એકબીજા પ્રત્યે ખૂબ જ ગંભીર હતા અને તેમના પરિવારજનોએ પણ આ સંબંધને મંજૂરી આપી હતી.


દરિદ્રતા પીછો ન છોડતી હોય, મહેનત કરવા છતાં મળે છે અસફળતા, અજમાવો આ ટુકડાનો ટોટકો
મોટા થઇને શું કાંદા કાઢશે તમારી 'ટીની' અને 'ટપ્પુડો',  જન્મ તારીખના આધારે જાણો


એક ચુંબનથી તૂટી ગયો Abhishek Bachchan સાથેનો સંબંધ!
કહેવાય છે કે ફિલ્મ 'બ્લેક'માં (Black)એક સીન હતો જેમાં રાની મુખર્જીએ અમિતાભ બચ્ચનને હોઠ પર ચુંબન કરવાનું હતું (Rani Mukherji Amitabh Bachchan Liplock). જયા બચ્ચન નહોતી ઈચ્છતી કે રાની તેના ભાવિ સસરા સાથે સ્ક્રીન પર લિપલોક શેર કરે પરંતુ રાની આ સીન કરવા માંગતી હતી અને તેણે કર્યું. આ જ કારણ હતું કે અભિષેક બચ્ચન અને રાની મુખર્જીનું બ્રેકઅપ (Abhishek Bachchan Rani Mukherji Breakup) થયું.


આવી રહ્યો છે આ બેંકનો IPO, ફક્ત 25 રૂપિયામાં મળી રહ્યા છે શેર, લગાવી શકો છો રૂપિયા
VIDEO: શું તમે ક્યારેય ઉંદરને ભગવાનની ભક્તિ કરતો જોયો છે? આરતી સમયે વગાડે છે તાળી
Hyundai Exter થઇ ગઇ લોન્ચ, કિંમત 6 લાખથી ઓછી, 5 તસવીરોમાં જુઓ ફીચર્સ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube