યુવતીઓના હોટ અંદાજ અને સુપર્બ ડાન્સના કારણે ખુબ વાઈરલ થયો છે આ VIDEO
ઝેક નાઈટ અને જસ્મિન વાલિયાનો એક પંજાબી ગીત બમ ડિગી ડિગીનો વીડિયો જે ખુબ જ લોકપ્રિય થયેલો છે તેનો યુવાઓમાં હજુ પણ એટલો જ ક્રેઝ છે.
નવી દિલ્હી: ઝેક નાઈટ અને જસ્મિન વાલિયાનો એક પંજાબી ગીત બમ ડિગી ડિગીનો વીડિયો જે ખુબ જ લોકપ્રિય થયેલો છે તેનો યુવાઓમાં હજુ પણ એટલો જ ક્રેઝ છે. આ ગીત પર ડાન્સ કરીને લોકોને તેને સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે. આ ગીત 'સોનુ કે ટીટુ કી સ્વિટી'માં પણ જોવા મળ્યું હતું.
38 લાખથી વધુ વાર જોવાયો વીડિયો
આ ગીત પર ડાન્સનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો છે. જેને કિર્તી અને મયુરા નામની એક યુટ્યુબ ચેનલ દ્વારા અપલોડ કરાયો છે. અત્રે જણાવવાનું કે આ વીડિયોમાં બે છોકરીઓએ બમ ડિગી ડિગી ગીત પર જબરદસ્ત ડાન્સ કર્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 38 લાખથી વધુવાર જોવાયો છે. ઘણી પ્રતિક્રિયાઓ પણ મળી છે. આ વીડિયોને 2 એપ્રિલ 2018ના રોજ અપલોડ કરાયો હતો. આ વીડિયોને સતત વ્યૂઝ મળી રહ્યાં છે.