OH! તો આ હેન્ડસમ હંકને ડેટ કરી રહી છે ટાઇગરની બહેન કૃષ્ણા શ્રોફ, જુઓ તસવીર...
બોલીવુડ સ્ટાર ટાઇગર શ્રોફની બહેન અને જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) હાલમાં પ્રેમના દરીયામાં ગોતા લગાવી રહી છે. આ સામાચાર કોઇ બીજાએ નહીં પરંતુ કૃષ્ણાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેલાવી રહ્યું છે
નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર ટાઇગર શ્રોફની બહેન અને જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) હાલમાં પ્રેમના દરીયામાં ગોતા લગાવી રહી છે. આ સામાચાર કોઇ બીજાએ નહીં પરંતુ કૃષ્ણાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેલાવી રહ્યું છે. જ્યાં કૃષ્ણા અને તેના હેન્ડસમ મિત્ર ‘બોયફ્રેન્ડ’ની ઘણી રોમેન્ટિક તસવીરો જોવા મળી રહી છે.
આ પણ વાંચો:- BOX OFFICE હજુ પણ યથાવત છે 'સાહો'નો જલવો, જાણો વર્લ્ડ વાઇડ કેટલી થઇ કમાણી
આ તસવીરો જણાવી રહી છે કે, કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) હાલમાં એક ફેમસ પ્રોપેશનલ બાસ્કેટબોલ પ્લેયરને ડેટ કરી રહી છે. આ હેન્ડસમ હંકનું નામ છે ઇબન હયમસ (Eban Hyams). ઉલ્લેખનીય છે કે, ઇબન હયમસ કૃષ્ણાનો જ નહીં પરંતુ ટાઇગર શ્રોફનો પણ ખાસ મિત્ર છે. જુઓ આ તસવીર...
ચોથા દિવસે ધીમી થઇ 'છીછોરે'ની કમાણી, જાણો કેવું રહ્યું BOX OFFICE કલેક્શન
કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) એ ઇબન હયમસ (Eban Hyams) ની સાથે આ બે તસવીરો શેર કરી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. જેમાં બંને ઘણા રોમેન્ટક અંદાજમાં જોવા મળી રહ્યાં છે.
આમ તો આ બંને તસવીરો લોકોને તેમના પ્રમેની ચુગલી કરવા માટે ઘણી હતી પરંતુ ત્યારબાદ કૃષ્ણાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો શેર કરી તમામની શંકા પર મોહર લગાવી દીધી છે. આ વીડિયોમાં કૃષ્ણા અને ઇબન કારમાં જોવા મળી રહ્યાં છે.
જુઓ Live TV:-
બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...