આ હસીનાઓ સામે ચાંદની ચમક પણ ફિક્કી પડે છે!!! મેકઅપની ક્યારે પડતી નથી જરૂર
Most Beautiful Actress: બોલિવુડની એવી અભિનેત્રીઓની વાત જેઓને મેકઅપની કયારેય જરૂર પડી નથી, આ હસીનાઓ સામે ચાંદની ચમક પણ ફિક્કી પડે છે. અહીં 50-60ના દાયકાથી લઈને અત્યારની અભિનેત્રીઓ સામેલ છે જેમની ખૂબસુરતી એવી છે કે તેઓ સ્ક્રીન પર આવે તો લોકો એકીટશે તેમને જોયા કરે..
Bollywood Actress: દરેક વ્યક્તિ પોતાનામાં જ સુંદર હોય છે, તેમ છતાં કેટલીક એવી સુંદરતા હોય છે જેના પરથી આપણી નજર હટતી નથી. આમ તો બોલિવુડની એક્ટ્રેસની સુંદરતા પર લાખો લોકો દીવાના હોય છે, અહીં એવી અભિનેત્રીઓની વાત જેમને જોઈ મનમાં વિચાર આવે કે આટલું સુંદર કોઈ કેવી રીતે હોઈ શકે?
બોલિવુડની એવી અભિનેત્રીઓની વાત જેઓને મેકઅપની કયારેય જરૂર પડી નથી, આ હસીનાઓ સામે ચાંદની ચમક પણ ફિક્કી પડે છે. અહીં 50-60ના દાયકાથી લઈને અત્યારની અભિનેત્રીઓ સામેલ છે જેમની ખૂબસુરતી એવી છે કે તેઓ સ્ક્રીન પર આવે તો લોકો એકીટશે તેમને જોયા કરે..
ઓસ્ટ્રેલિયામાં અડ્ડો જમાવવા માટે આ છે બેસ્ટ વીઝા, આટલા પ્રકારના હોય છે વીઝા
Australia: ભણવાના સપનાં હોય તો જાણી લો ખર્ચ, નોકરીના ઓપ્શન અને ફીના ધોરણો
1. મધુબાલા
બોલિવુડ જ નહીં સમગ્ર ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીની યાદી બનાવવામાં આવે તો સૌથી પહેલા નામ મધુબાલાનું આવે. મધુબાલાનું અસલી નામ મુમતાઝ જહા બેગમ દેહલવી હતું. વેલેન્ટાઈન ડે એટલે કે 14 ફેબ્રુઆરીના દિવસે મધુબાલાનો જન્મ થયો હતો. મધુબાલાની સુંદરતાનો કોઈ મુકાબલો નહોંતો અને કાયમ માટે તેના ફેન્સના દિલમાં જીવંત છે. 20 વર્ષ સુધી 60થી વધુ ફિલ્મોમાં કામ કરી પોતાની અદાઓથી દીવાના બનાવનાર મધુબાલાએ 36 વર્ષની નાની ઉમરે દુનિયાને અલવિદા કહીં દીધું. તેમની નમણી આંખો, નિર્દોષ હાસ્ય અને સાદગીથી લોકો ખાસ્સા પ્રભાવિત હતા. ખરેખર મધુબાલા એવા સુંદર અભિનેત્રી હતા, જેમણે ક્યારેય શણગારની જરૂર પડી નથી.
સ્વિત્ઝરલેંડ કરતાં પણ સુંદર છે ગુજરાતનું આ હિલસ્ટેશન, મનમોહી લેશે વાદળોનું સામ્રાજ્ય
Tourism: સૌદર્ય તમે ખેંચી જશે પણ ચોમાસમાં અહીં જવાની ભૂલ ન કરતા , મુશ્કેલીમાં મુકાશો
ઈંડા આપનારો પર્વત, ઇંડા ચોર્યા તો ખૂલી જશે ભાગ્યના દ્વાર,30 વર્ષ જોવી પડે છે રાહ
શું બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે તમારી ઉંઘ? વહેલા ઉઠવા પાછળ ગહન છુપાયેલું છે રહસ્ય
Morning Mantra: ઉઠતાવેંત ભૂલ્યા વિના કરો આ 5 કામ,સફળતા તમારા કદમ ચૂમશે, ખૂટશે નહી ધન
આ 5 રાશિના છોકરાઓ તરફ જલદી આકર્ષિત થાય છે છોકરીઓ, લફરાં કરવામાં હોય છે અવલ્લ
અમદાવાદના આ 15 માર્કેટની એકવાર જરૂર લેજો મુલાકાત, મળી જશો સસ્તામાં સારો ખજાનો
ગોરી મેમ પણ ચાખી ગઇ છે અમદાવાદની આ જગ્યાઓના નાસ્તા, હદ થઇ ગઇ...તમે નથી ચાખ્યા!!!
ભારતીયો હવે આ દેશમાં 8 વર્ષ સુધી વિઝા વિના કરી શકશે કામ, કામના કલાકોમાં પણ વધારો
Vastu Tips: શ્રાવણ મહિનામાં કયો છોડ ઉગાડવાથી શું થાય છે ફાયદો? 1 છોડ રાત્રે વાવવો
Totke: સૂર્યાસ્ત પછી આટલુ કરશો તો શનિદેવ પાર કરી દેશે ડૂબતી નૈયા, ચમત્કારી છે ઉપાય
1 મહિના બાદ થશે મોટા ફેરફાર, બનશે સૂર્ય-મંગળની યુતિ; ભરાઇ જશે આ લોકોના ખાલી ખિસ્સા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube