VIDEO : `છિછોરે`નું નવું દોસ્તી સ્પેશિયલ ટ્રેલર, હસીહસીને દુખી જશે પેટ

ટ્રેલર જોઈને તમને તમારા કોલેજના દિવસો યાદ આવી જશે
નવી દિલ્હી : બોલિવૂડની આગામી ફિલ્મ છિછોરેનું આજે બીજું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે અને આ ટ્રેલરનું નામ દોસ્તી સ્પેશિયલ રાખવામાં આવ્યું છે. આ ટ્રેલરને જોઈને તમને તમારા કોલેજના અને દોસ્તીના દિવસો યાદ આવી જશે.