Tunisha Sharma: તમે માનશો નહીં પણ તુનિષાના અંતિમ સંસ્કારમાં પહોંચી આ વ્યક્તિઓ, ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા
તુનિષા શર્માની માતાએ તેની ફરિયાદમાં દાવો કર્યો હતો કે તેની પુત્રી અને શીઝાન ખાન પ્રેમમાં હતા અને તેણીની પુત્રીના આત્યંતિક પગલા માટે શીઝાન ખાનને જવાબદાર ઠેરવ્યો હતો. એફઆઈઆરની કોપીમાં જણાવાયું હતું કે તુનીષા શર્મા અને શીઝાન ખાન રિલેશનશિપમાં હતા અને તેમની આત્મહત્યાના 15 દિવસ પહેલા આ દંપતિ અલગ થઈ ગયું હતું.
Tunisha Sharma Last Rites: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. મુંબઇના મીરા રોડ સ્થિત સ્મશાન ઘાટમાં તુનિષાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં આરોપી શિઝાન ખાનની માતા અને બહેન પણ પહોંચી હતી.
એક્ટ્રેસ તુનિષા શર્માએ મહારાષ્ટ્રના વસઇમાં સીરિયલના સેટ પર કથિત રીતે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર તુનિષા શર્મા વોશરૂમ ગઇ હતી અને પરત ન ફરતા દરવાજો તોડવામાં આવ્યો ત્યારે જોવા મળ્યું કે, તેણે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી છે. તુનિષા શર્માની માતાએ તેની ફરિયાદમાં દાવો કર્યો હતો કે તેની પુત્રી અને શીઝાન ખાન પ્રેમમાં હતા અને તેણીની પુત્રીના આત્યંતિક પગલા માટે શીઝાન ખાનને જવાબદાર ઠેરવ્યો હતો. એફઆઈઆરની કોપીમાં જણાવાયું હતું કે તુનીષા શર્મા અને શીઝાન ખાન રિલેશનશિપમાં હતા અને તેમની આત્મહત્યાના 15 દિવસ પહેલા આ દંપતિ અલગ થઈ ગયું હતું.
આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: 1 જાન્યુઆરીથી બંધ થઇ જશે 2000 ની નોટ, 1000 રૂ. ની નોટ લેશે સ્થાન! શું છે આ સમાચાર
આ પણ વાંચો: આગામી 24 કલાકમાં બંધ થઇ જશે તમારું સીમકાર્ડ, મોકલવામાં આવી રહી છે નોટીસ
આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: Merry Christmas: વિમાન લઇને આકાશમાં ઉડી ગયા હરણ! જુઓ ધમાકેદાર Video
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube