Urfi Javed Video: ઉર્ફીએ હદ વટાવી! દોરીથી બનેલી બ્રા પહેરીને કર્યો ડાન્સ, અત્યાર સુધીનો બોલ્ડ અવતાર
Urfi Javed Latest Look: ઉર્ફી જાવેદના કારનામોથી સમગ્ર દુનિયા વાકેફ છે. ઉર્ફી જાવેદ ક્યારેક આઉટફિટને નવો ટચ આપી દે છે, તો ક્યારેક બ્લેડથી બનેલો ડ્રેસ પહેરીને દરેક લોકોને ચોંકાવી દે છે. મતલબ ફેશનની દુનિયામાં જ્યાં કોઈનો વિચાર પહોંચતો નથી, ત્યાં ઉર્ફી પહોંચી જાય છે.
Urfi Javed Daring Video: ફેશન આઈકોન ઉર્ફી જાવેદ દરરોજ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હવે અભિનેત્રીએ એકવાર ફરીથી પોતાનો લેટેસ્ટ એક્સપેરિમેન્ટનો વીડિયો ચાહકોની સાથે શેર કરી દીધો છે જે ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઉર્ફી જાવેદના નવા લુક્સને જોવા ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક પ્રશંસકોને તે વાતનું એક્સાઈટમેન્ટ રહે છે કે આ વખતે ઉર્ફી શું નવું એક્સપેરિમેન્ટ કરીને સામે આવશે. દરરોજ ઉર્ફીનો નવો લૂક લોકોને આશ્ચર્યચકિત કરે છે. અભિનેત્રીનો આવો જ એક લેટેસ્ટ લૂક સામે આવ્યો છે.
ઉર્ફીએ પહેરી દોરીથી બનેલી બ્રા
ઉર્ફી જાવેદના કારનામોથી સમગ્ર દુનિયા વાકેફ છે. ઉર્ફી જાવેદ ક્યારેક આઉટફિટને નવો ટચ આપી દે છે, તો ક્યારેક બ્લેડથી બનેલો ડ્રેસ પહેરીને દરેક લોકોને ચોંકાવી દે છે. મતલબ ફેશનની દુનિયામાં જ્યાં કોઈનો વિચાર પહોંચતો નથી, ત્યાં ઉર્ફી પહોંચી જાય છે. ઉર્ફી ત્યાંથી વિચારવાનું શરૂ કરે છે. હવે ઉર્ફી એ દોરીથી બનેલી બ્રા પહેરીને એક વીડિયો પોસ્ટ કર્યો છે.
વીડિયોમાં ઉર્ફી જાવેદ પિંક કલરની દોરીથી બનેલી બ્રા પહેરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. બ્લૂ કલરની જિન્સ અને તેના પર પિંક કલરની બ્રા મતલબ ઉર્ફીએ વીડિયો પોસ્ટ કરીને લોકોનો દિવસ જ બનાવી દીધો. આમ જોવા જઈએ તો ઉર્ફીના કોન્ફિડેન્સની દાદ દેવી પડે તેમ છે. નહીં તો કોણ આ પ્રકારે ડ્રેસ પહેરીને મઝાથી ડાન્સ કરી શકે છે. પરંતુ લાગે છે કે ઉર્ફીની ડિક્શનરીમાં અસંભવ નામનો કોઈ શબ્દ જ નથી.
ઉર્ફી જાવેદનો લેટેસ્ટ લુક
આ વખતે ઉર્ફી જાવેદે જે કર્યું છે તે દરેક જણા માટે સંભવ નથી, તે માત્ર ટોપલેસ જ નથી થઈ પરંતુ બ્રાલેસ થઈને ઉર્ફીએ પોતાના બ્રેસ્ટને પિંક કોયલના સહારે ઢાંકતી દેખાઈ રહી છે.
વાયરલ થઈ રહ્યો છે આ લુક
ઉર્ફી હાલના સમય દરમિયાન અદભૂત ડાન્સ મૂવ્સ કરતી જોવા મળે છે. ઉર્ફી તેના ડ્રેસને ખૂબ જ શાનદાર રીતે હેન્ડલ કરતી જોવા મળે છે. ઉર્ફીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને નેટીઝન્સ ઉર્ફીનો આ વીડિયો વારંવાર જોવાનું પસંદ કરે છે.
શું બોલ્યા યૂઝર્સ?
હંમેશની જેમ ઉર્ફી જાવેદના વીડિયો પર યુઝર્સની મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક ઉર્ફી ફાયરી લાગી રહી છે, જ્યારે કોઈ કહે છે કે તે મચ્છરવાળી અગરબત્તી જેવી લાગે છે. તેને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું કે તેણે આટલું બધું કેમ પહેર્યું છે. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે. ઉર્ફી લોકોની વાતને દિલ પર લેવાનું છોડી દીધું છે. તેથી જ કોઈ તેમના વિશે શું વિચારી રહ્યું છે તેની કોઈ પરવા કરતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube