Urfi Javed Photo: ઉર્ફી જાવેદ ખુબ જ બોલ્ડ છે અને આ ટીવી અભિનેત્રી તેની અજીબોગરીબ ફેશન સેન્સ અને સેક્સી આઉટફિટ માટે પણ જાણીતી છે. સાડી હોય કે પછી બિકિની, તે પોતાના ડ્રેસને અલગ રીતે પહેરે છે. ઉર્ફીએ હાલમાં જ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર, પોતાના એક જૂના આઉટફિટનો ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં બિગ બોસ ઓટીટીની આ એક્સ કન્ટેસ્ટન્ટે એક સાડી પહેરી છે. આ કોઈ મામૂલી રીતે પહેરેલી સાડી નહતી. તે આગળથી અને સાઈડમાંથી ખુલ્લી હતી. ખુબ જ બોલ્ડ સ્લિટ પણ હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે ઉર્ફી હાલતાને ચાલતા આવા કપડાં પહેરતી જોવા મળે છે. એક વખત તેણે એરપોર્ટ લૂક તરીકે સાડી પહેરી હતી. આ સાડી સામાન્ય રીતે જે રીતે પહેરવામાં આવતી હોય છે તેવી નહતી. કારણ કે તે વચ્ચેથી ખુલ્લી હતી. સાડીના બ્લાઉઝમાં વચ્ચે કટ હતો.  જેના કારણે ઉર્ફીનું ક્લીવેજ નજરે ચડતું હતું અને વચ્ચે કપડું ન હોવાના કારણે ઉર્ફીનું પેટ અને નાભિ પણ દેખાતા હતા. એટલું જ નહીં સાડીની સાઈડમાં હાઈ સ્લિટ પણ હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube