નવી દિલ્હીઃ 3 મેએ દેશમાં ઈદ મનાવવામાં આવશે. તેવામાં પોતાના ડ્રેસિંગ સેન્સ માટે લાઇમલાઇટમાં રહેનારી ઉર્ફી જાવેદે ફેન્સને અલગ સ્ટાઈલમાં ઈદ-ઉલ-ફિતુરની શુભેચ્છા આપી છે. ઉર્ફીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઉર્ફી સાડીની સાથે રિવીલિંગ બ્લાઉઝ પહેરીને એવો ડાન્સ કરી રહી છે કે વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ અંદાજમાં આપી ઈદની શુભેચ્છા
આ વીડિયોમાં ઉર્ફી ઈદના ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ સાથે બધાને ખાસ અંદાજમાં ઈદની શુભેચ્છા આપી રહી છે. ઉર્ફીનો આ અનોખો અંદાજ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Uorfi (@urf7i)


શરમાતી જોવા મળી ઉર્ફી
આ વીડિયોમાં ઉર્ફીએ બ્લૂ કલરની લાઇડ અને ડાર્ક કોમ્બિનેશનની સાડી પહેરી છે અને ઠુમકા મારી રહી છે. આ ગીત છે- નજરે ઉઠાકર ઝુકા દીજિએ..


લખ્યું આ કેપ્શન
આ વીડિયોને ઉર્ફીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોને શેર કરતા ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું- તમને બધાને ઈદ મુબારક.. આ સુંદર ગીત સાથે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube