Urfi Javed Video: આ શું? ટોપલેસ થઈને રસ્તા પર દોડતી જોવા મળી ઉર્ફી, વીડિયો જોઈને લોકોને અંધારા આવી ગયા
Urfi Javed Run on Street in Bra: હંમેશા પોતાના ચિત્ર વિચિત્ર કપડાં અને નિવેદનોથી ચર્ચામાં રહેતી ટેલિવિઝન અભિનેત્રી ઉર્ફી જાવેદ ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ હસીના અને સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતી હસ્તી છે. દર બીજા દિવસે પોતાના નવા લુકથી તે તહેલકો મચાવે છે. ઉર્ફીનો એક એવો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમને નવાઈ લાગશે.
Urfi Javed Run on Street in Bra: હંમેશા પોતાના ચિત્ર વિચિત્ર કપડાં અને નિવેદનોથી ચર્ચામાં રહેતી ટેલિવિઝન અભિનેત્રી ઉર્ફી જાવેદ ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ હસીના અને સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતી હસ્તી છે. દર બીજા દિવસે પોતાના નવા લુકથી તે તહેલકો મચાવે છે. ઉર્ફીનો એક એવો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમને નવાઈ લાગશે. વીડિયોમાં ઉર્ફી કોઈ નવો લુક તો ફ્લોન્ટ નથી કરી રહી પરંતુ અભિનેત્રી પેપરાઝીઓને જોઈને પોતાનું મોઢું સંતાડતી જોવા મળી રહી છે. એવું તે શું થયું કે ફક્ત બ્રા પહેરીને ઉર્ફી નીકળી પડી?
ઉર્ફી જાવેદના આ વીડિયોમાં તે મીડિયાથી પોતાનું મોઢું છૂપાવતી જોવા મળી રહી છે. જોઈ શકાય છે ક ઉર્ફીની ટીમ તેને એક ખોટા લોકેશન પર લઈ જાય છે જેના કારણે અભિનેત્રી થોડી નારાજ જોવા મળી રહી છે. રસ્તા પર જ્યારે તે પછી પેપરાઝીઓને જુએ છે ત્યારે મોઢું છૂપાવીને ભાગવા લાગે છે. કારણ કે તે સમયે તે તેના માટે તૈયાર નહતી. જો કે તમને જણાવી દઈએ કે આ વીડિયો અત્યારનો નહીં પરંતુ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર અપલોડ થયો હતો. જે ત્યારે ખુબ વાયરલ થયો હતો.
ટોપલેસ થઈને રસ્તા પર દોડતી જોવા મળી!
ઉર્ફીનો આ વીડિયો તમારી નજર સામે છે. તમે જોઈ શકો છો કે અભિનેત્રીએ એક પાઈજામો પહેર્યો છે અને તેના ટોપલેસ છે તથા માત્ર બ્રા પહેરેલી છે. ચહેરા પર માસ્ક લગાવેલું છે અને વાળમાં કર્લ્સ જોવા મળી રહ્યા છે. પેપરાઝી તેને ક્લિક કરવા માટે ફોર્સ કરે છે ત્યારે ઉર્ફી પોતાને બચાવવા માટે ફક્ત બ્રા અને પાઈજામો પહેરીને રોડ પર ભાગવા લાગે છે.