Bold Photos: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જલદી જ પેરેન્ટ્સ બનવાના છે. આ દરમિયાન તાજેતરમાં જ રણબીર મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યો જ્યારે તે પોતાની વાઇફ આલિયા ભટ્ટને રિસીવ કરવ પહોંચ્યો હતો. તો બીજી તરફ એક્ટરની સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો વાયરલ થઇ રહી છે. આ ફોટામાં રણબીર જાણિતી અભિનેત્રી સાથે કેમેરા સામે કોઝી થતો જોવા મળી રહ્યો છે. એક્ટરના ફોટા એટલા બોલ્ડ છે કે ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. આ ફોટામાં રણબીર સાથે વાણી કપૂર બ્રા પહેરી તેની એકદમ નજીક જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાણી સાથે રણબીર થયો કોઝી
આ ફોટામાં રણબીર કપૂર અને વાણી એક જ સ્ટૂલ પર બેઠેલા જોવા મળી રહ્યા છે. ફોટામાં વાણી રણબીર કપૂરની એટલી નજીક આવી રહી છે જેને જોઇને આલિયા ભટ્ટને ઇર્ષા થઇ શકે છે.  


હદથી વધુ બોલ્ડ કપડાંમાં જોવા મળી વાણી
આ ફોટામાં વાણી કપૂર હદથી વધુ બોલ્ડ કપડાંમાં જોવા મળી રહી છે. વાણી વ્હાઇટ કલરની બ્રા સાથે તેને કલરનું જાળીદાર પેન્ટ પેન્ટ પહેર્યું છે. અભિનેત્રીનું આ પેન્ટ એટલું વધુ જાળીઆર છે કે પેન્ટમાં તેનું શરીર સ્પષ્ટ દેખાઇ છે. તો બીજી તરફ રણબીર કપૂરે વાણીના કમર પર હાથ મુકીને કેમેરા સામે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube