Katrina અને Vicky ના લગ્નમાં છુપાઈને ગયા હતા Salman અને Ranbir! તસવીરો જોઈ નહીં થાય વિશ્વાસ
નવી દિલ્હીઃ વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરિના કૈફ (Katrina Kaif) ના લગ્ન શાહી અંદાજમાં સંપન્ન થયા. આ વચ્ચે એક એવો ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિક્કી-કેટરીનાની મહેંદીમાં રણબીર કપૂરને પણ નજર આવી રહ્યા છે, આ ફોટો તેજીથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરિના કૈફ (Katrina Kaif) ના લગ્ન શાહી અંદાજમાં સંપન્ન થયા.
TV ની સૌથી Sexy Actress! મારકણી અદાઓ જોઈ ભલભલાને થવા લાગે ગલીપચી! ફોટા જોઈને થશે કે આજે તો...
એક્ટર અને એક્ટ્રેસના લગ્ન સાથે જોડાયેલી અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે. જેને જોઈને ચાહકોનું મન નથી ભરાઈ રહ્યું. આ દરમિયાન વિક્કી-કેટરિનાના લગ્ન (Vicky Katrina Wedding) ની એક એવી ફોટો વાયરલ થઈ રહી છે, જેમાં રણબીર કપૂર નજર આવી રહ્યા છે. જી હાં, કપલની મહેંદી સેરેમનીની એક તસવીર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે.
Alia Bhatt એ Saif Ali Khan ના પુત્રને કર્યો રિજેક્ટ! કારણ જાણીને કરીનાને લાગશે ખરાબ!
નકલી છે ફોટો-
શું ખરેખર વિક્કી-કેટરીનાના લગ્ન (Vicky Katrina Wedding) માં રણબીર કપૂર (Ranbir Kapoor) સામે થયા હતા? જેનો જવાબ છે ના. જો તમે એ જાણવા માંગતા હો કે આ ફોટો કેવી રીતે સામે આવ્યો, તો ફોટો અનસીનફ્રેન્ડ નામના ઈન્સ્ટા પેઈજ પર શેર કરવામાં આવી છે. આ પેઈજ પર અનેક આવી જ તસવીરોને મૉર્ફ કરી શેર કરવામાં આવી છે. તમામ તસવીરો સાથે આ પેજના ઑથરની તસવીર પણ જોવા મળી રહી છે.
સલમાન પણ આવ્યા નજર-
આ ફોટોમાં સલમાન ખાન પણ નજર આવી રહ્યા છે. સલમાનને જોઈને એવું લાગી રહ્યુ છે કે તે કેટરીનાને નાચતી જોઈ રહ્યા છે. આ તસવીરને જોઈને પહેલી નજરમાં તમે છેતરાઈ જશો પરંતુ ધ્યાનથી જોશો તો તેમને ખબર પડી જશે. તમને જણાવી દઈએ કે વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફે (Katrina Kaif) લાંબા સમય સુધી તેમના સંબંધોને છુપાવીને રાખ્યા હતા. લગ્નની ખબરો પર કોઈએ હા પાડી હતી તો કોઈએ ના. કપલે રાજસ્થાનમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા જેની ચર્ચા આખી ઈન્ડસ્ટ્રીમાં છે.
આ અભિનેત્રીની માદક અદાઓ અને સેક્સી ફિગર જોવા ઉભરાતા હતા થિયેટર! જાણો સાઉથની સેક્સ સાયરનની કહાની
પૈસા માટે અમિતાભથી અક્ષય સુધીના આ સિતારાઓએ B-ગ્રેડ ફિલ્મોમાં વટાવેલી છે બધી હદ! આજે પણ પસ્તાય છે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube