મુંબઈ : બોલિવૂડની હોટ મમ્મી મલાઇકા અરોરા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચાનો વિષય બની છે. હકીકતમાં મલાઇકા હાલમાં જિમની બહાર સુપર બોલ્ડ ડ્રેસમાં જોવા મળી હતી. તેની આ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ હતી. 


મલાઇકાએ સ્કિની જિમ વેર પહેર્યું હતું. તેના આ લુકની લોકોએ બહુ મજાક ઉડાવી અને કમેન્ટ કરતા લખ્યું કે આ આંટી તો યુવાનોને બરબાદ કરી નાખશે. કેટલાક લોકોએ લખ્યું કે આ તો બિલકુલ સારી નથી લાગતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...