નવી દિલ્હી : સોશિયલ મીડિયા એવું માધ્યમ બની ગયું છે જેના પર યુવાનો પોતાની સ્કિલનું પ્રદર્શન કરતા રહે છે. જે લોકોને પોતાની ટેલેન્ટ દેખાડવાની તક નથી મળતી તેમના માટે સોશિયલ મીડિયા એક વરદાન સાબિત થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Video : રિલીઝ થયું 'ગલી બોય'નું ગીત Doori, અંદાજ છે હટકે


બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ તેમજ મનોજ વાજપેયીની ફિલ્મ 'સત્યમેવ જયતે'નું ગીત 'દિલબર' લોકો વચ્ચે પહેલાંથી જ લોકપ્રિય છે. આ ગીતમાં મોડેલ નોરા ફતેહીએ જબરદસ્ત ડાન્સ કર્યો છે. નોરા એક ફેમસ બેલી ડાન્સર છે અને આ ગીતમાં તેણે સારો એવો ડાન્સ કર્યો છે. આ ગીતનો યુવાનોમાં બહુ ક્રેઝ છે. અનેક યુવાનોએ આ ડાન્સના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...