નવી દિલ્હી : રોહિત શેટ્ટી (Rohit Shetty)ની આગામી ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi)નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. જોકે હાલમાં અક્ષય કુમાર (Akshay Kumar)નો એક વીડિયો વાયરલ થયો છે જેને જોઈને તમને ભારે આંચકો લાગશે, આ વીડિયોમાં બંને મારામારી કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ફિલ્મ સૂર્યવંશીના ભવિષ્ય માટે ચિંતા શરૂ થઈ હતી. આ બંને વચ્ચે એટલી મારામારી થઈ હતી કે પોલીસે વચ્ચે પડવું પડ્યું હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...