મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali khan) હાલમાં ભાઈ ઇબ્રાહિમ અને માતા અમૃતા સિંહ સાથે રજાઓનો આનંદ માણતી જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોથી સારાના આ વેકેશનની તસવીર વાઇરલ થઈ રહી છે. હાલમાં નવા વર્ષના સેલિબ્રેશન માટે સારા પોતાના ભાઈ અને માતા સાથે માલદીવમાં છે. હાલમાં સારાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે તેણે પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે પોતાની માતા અમૃતા સાથે જોવા મળે છે. વીડિયામાં અમૃતા જેટ સ્કી ચલાવી રહી છે અને સારા પાછળ બેસીનો એનો આનંદ માણી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્યવંશીની રિલીઝ પહેલાં અજય દેવગને ફિલ્મ વિશે કર્યો મોટો ખુલાસો 


દીકરી હોવાનો દાવો કરનાર મહિલાને અનુરાધા પૌંડવાલે બરાબરનું ચોપડાવી દીધું


હાલમાં જ સારાએ માતા અમૃતા સિંહ માટે ભાવુક કવિતા પોસ્ટ કરી હતી. આ કવિતામાં તેણે પોતાની માતાને મમ્મી નંબર 1 ગણાવી છે અને તેની સાથેની તસવીર શેયર કરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક