નવી દિલ્હી : બોલિવૂડ સ્ટાર કિડમાં સૌથી લોકપ્રિય સુહાના ખાન સતત ચર્ચામાં રહે છે. શાહરૂખ ખાનની દીકરીની બોલિવૂડ એન્ટ્રીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. આ સંજોગોમાં હાલમાં સુહાનાનો પોલ ડાન્સ કરતો વીડિયો વાઇરલ રહ્યો છે. આ વીડિયોમાં તે પોતાના મિત્ર સાથે પોલ ડાન્સ કરતી નજરે ચડે છે. સુહાનાના ફેનપેજ પર આ વીડિયો શેયર કરવામાં આવ્યો છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...