નવી દિલ્હી : તમે જો ટિકટોકની દુનિયાથી વાકેફ હો તો તમને ખ્યાલ હશે કે આ દુનિયામાં એકવાર દાખલ થયા પછી બહાર નીકળવામાં કલાકો લાગી જાય છે. આજકાલ લોકો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામથી વધારે સમય ટિકટોક પર સમય પસાર કરે છે. આવો જ એક ટિકટોક વીડિયો વાઇરલ થયો છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...