Vivek Agnihotri:  શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણના 'બેશર્મ' સોન્ગમાં દિપીકા પાદુકોણની ભગવા રંગની બિકનીનો વિવાદ થઇ રહ્યો છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર વધુ એક ભગવા રંગની બિકનીની તસવીરો શેર થઇ છે. જે બીજુ કોઇ પરંતુ ધ કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની લાડલી જ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલિવુડમાં વધુ એકવાર ભગવા રંગની બિકનીમાં ફોટો વાયરલ થયા છે. આ વખતે ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીની પુત્રીએ ભગવા બિકીનીના ફોટો શેર કર્યાં છે. મલ્લિકા અગ્નિહોત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો મૂક્યા છે. ત્યારે યુઝર્સે વિવેક અગ્નિહોત્રી પર નિશાન સાધ્યું છે. 


ચમત્કારિક રીતે બચ્યો પંત! સળગતી કારમાં લોહીલુહાણ થઈ બહાર નીકળ્યો, ઘટના સમયનો Video


બાબા વેંગાની અત્યાર સુધીની સૌથી ખતરનાક ભવિષ્યવાણી, 2023 માં એલિયન હુમલા વિશે કહ્યું


Mukesh Ambani ના 3 વેવાઈના ખબર જાણ્યા! ત્રણેય પાસે કરોડોની સંપત્તિ, કોણ છે સૌથી અમીર