Riya Sen MMS: આજના આધુનિક યુગમાં MMS બનાવી વાયરલ કરવું કોઈ મોટી વાત નથી. અનેક એવી ઘટનાઓ બને છે જેના પરિણામો ખુબ જ ખરાબ આવતા હોય છે. ત્યારે આ MMS કાંડથી બોલીવુડની અભિનેત્રીઓ પણ બાકાત નથી. ત્યારે એક MMS લીક થતા એક અભિનેત્રીનું કરિયર બરબાદ  થઈ ગયું. MMSના લીધે આજે આ અભિનેત્રી બોલીવુડમાંથી જ ગાયબ થઈ ચૂકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળક કલાકારથી અભિનયના કરિયરની શરૂઆત કરનાર રિયા સેને આજે બોલીવુડમાંથી લગભગ ગાયબ થઈ ચૂકી છે. બોલીવુડની ઘણી ફિલ્મોમાં લીડ એક્ટ્રેસના રોલમાં પણ રિયા સેન જોવા મળી છે. તો ઘણી સુપરહિટ ફિલ્મો આપી રિયા સેન દર્શકોના દિલ જીતવામાં પણ સફળ રહી છે. પરંતુ એક MMS કાંડની રિયા સેનના કરિયર પર ખુબ જ ખરાબ અસર થઈ છે. જેનાથી રિયા સેનનું અભિનયનું કરિયર લગભગ ખતમ થઈ ચૂક્યું છે.
Garlic: આ લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઈએ લસણ, હોસ્પિટલના ધક્કા ખાવા પડશે
આ પણ વાંચો:  હોળીના 3 દિવસ બાદ જોરદાર ઉજવણી કરશે આ રાશિના લોકો, રાતોરાત બની જશે કરોડપતિ
આ પણ વાંચો:  Bank Holidays In March 2023: આ મહિને 12 દિવસ બેંકો રહેશે બંધ, લટકી પડશે આ કામો


રાજવી પરિવારમાંથી આવે છે અભિનેત્રી
રિયા સેનનું રાજવી પરિવારનું ફેમેલી બેગ્રાઉન્ડ છે. રિયા સેનના પિતા ભરત દેવ વર્મા ત્રિપુરાના રાજવી પરિવારમાંથી આવે છે. ભરત દેવ વર્માં કૂચ બિહારની રાજકુમારી ઈલા દેવીના પુત્ર અને જયપુરની મહારાણી ગાયત્રી દેવીના ભત્રીજા હતા. રિયા સેનની માતા મૂન મૂન સેન અને દાદી સુચિત્રા પણ પીઢ અભિનેત્રી રહી ચૂકી છે. રિયા સેને અભિયનની કારકિર્દીની શરૂઆત માત્ર 5 વર્ષની ઉંમરે કરી હતી. 


અનેક હિટ ફિલ્મોમાં કર્યું છે કામ
વર્ષ 1991માં રિયા સેને ફિલ્મ વિષકન્યામાં બાળ અભિનેત્રી તરીકેની ભૂમિકા નિભાવી હતી. જ્યારે વર્ષ 2001માં ચંદ્રા દ્વારા નિર્દેશિત લો-બજેટ કોમેડી ફિલ્મ સ્ટાઈલથી મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી કરિયરની શરૂઆત કરી હતી. જો કે તે બાદ રિયા સેને અનેક હિટ ફિલ્મમાં કામ કર્યું છે. જેમાં ઝંકાર બીટ્સ, દિલ વિલ પ્લાર વ્યાર, કયામત અને અપના સપના મની મની જેવી ફિલ્મમોમાં અભિનય કરી રિયા સેને દર્શકોના દિલ જીત્યા હતા. 


ફિલ્મી કરિયર સાથે અફેર પણ ચર્ચામાં રહ્યું
રિયા સેનની કારકિર્દીમાં ઘણા ઉતાર ચડાવ આવ્યા છે. ફિલ્મી કરિયરની સાથે રિયાના અફેરની ચર્ચા પણ ખુબ ચાલી હતી. એક રિપોર્ટ મુજબ અક્ષય ખન્નાથી લઈને લેખક સલમાન રશ્દી સુધી રિયા સેનના અફિર હોવાની ચર્ચા છે. જો કે સલમાન રશ્દી અને રિયા સેને ક્યારેય પોતાના સંબંધો અંગે ખુલીને વાત કરી નથી. જો કે અફેરની ચર્ચા બાદ બંને એકબીજાથી દૂર થઈ ગયા હતા. એક રિપોર્ટ મુજબ રિયા સેનનું નામ પૂર્વ ભારતીય ક્રિકેટર શ્રીસંત સાથે પણ જોડાયું હતું.


આ પણ વાંચો: આ શોપિંગ વેબસાઇટ પર છપ્પરફાડ ડિસ્કાઉન્ટ, હોળી પહેલાં તૂટી પડ્યા ગ્રાહકો
આ પણ વાંચો: Top SUVs: 10 લાખથી ઓછી કિંમતમાં ઘરે લઇ આવો SUV કાર, જુઓ લિસ્ટ
આ પણ વાંચો: તમે કેટલા પર ચલાવો છો પંખો, સ્પીડ ઓછી હશે બિલ ઓછું આવશે, જાણો સચ્ચાઇ


એક MMMથી કરિયર થયું ખત્તમ
વર્ષ 2005માં રિયા સેન અને અભિનેતા અશ્મિત પટેલના અફેરની ચર્ચા ખુબ જ જોરશોરથી થવા લાગી હતી. આ જ સમયગાળામાં એક MMM લીક થતા ખુબ જ વિવાદ સર્જાયો હતો. એક રિપોર્ટ મુજબ કેટલાક લોકોએ એવા આક્ષેપ કર્યા હતા કે લોકોનું ધ્યાન ખેંચવા માટે અભિનેત્રી રિયા સેને જાણી જોઈને આ MMM લીક કર્યો હતો. જો કે રિયા સેન અને અશ્મિત પટેલે આ વીડિયોને ફેક ગણાવ્યો હતો.


અભિનેત્રી બોલીવુડથી થઈ દૂર
રિયા સેન અને અશ્મિત પટેલનું લીક થયેલ એમએમએમ ફેક હોવાનું સામે આવ્યું હતું. પરંતુ આ એક  MMM વાયરલ થયા બાદ અભિનેત્રી રિયા સેનના કરિયર પર બ્રેક લાગી ગઈ હતી. કરિયર સંપૂર્ણ બરબાદ થતા રિયા સેનને બોલીવુડથી દૂર રહેવાની ફરજ પડી હતી. જો કે રિયા સેને અભિયન કરવાનું ચાલું જ રાખ્યું હતું. રિયા સેને આજે પણ અન્ય ભાષાની ફિલ્મોમાં કામ કરી રહી છે. જો કે વિવાદો બાદ આખરે વર્ષ 201માં બોયફ્રેન્ડ શિવમ તિવારી સાથે રિયા સેને લગ્ન કરી લીધા હતા.


આ પણ વાંચો: અહીં છે Bhool Bhulaiyaa મંજૂલિકાવાળો મહેલ, 300 વર્ષ જૂની આ હવેલી જાણો રહસ્ય!
આ પણ વાંચો:
 Health Tips: આગ ઓકતા ઉનાળામાં લૂથી બચવું હોય તો આટલું કરો, આ રહ્યા સરળ ઉપાયો
આ પણ વાંચો:
 ઝીનત અમાન સાથે રેપ સીન કરતા બોલિવુડના વિલનની થઈ ગઈ આવી હાલત, દૂરની થતી હતી બહે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube