મુંબઇ: ઋત્વિક રોશન અભિનીત ''સુપર 30''ના ટ્રેલરમાં અભિનેતાના ધમાકેદાર પ્રદર્શન અને ફિલ્મની મજબૂત કહાણી માટે ચારેતરફથી પ્રશંસા મળી રહી છે. ફિલ્મના ટ્રેલરને સુપરહિટ અંદાજમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. પરંતુ ફિલ્મના નિર્માતા ટ્રેલરને દુનિયાની સૌથી મોટી યૂનિવર્સિટી અને ભારતની સમૃદ્ધ વિરાસત, જ્ઞાનનું કહેવાતા બિહારના નાલંદા યુનિવર્સિટીમાં રિલીઝ કરવા માંગે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7 વર્ષ બાદ અક્ષય કુમાર બનશે 'રાઉડી રાઠોડ'! ટૂંક સમયમાં બનશે બ્લોક બસ્ટરની સિક્વલ


ફિલ્મના નિર્માતાઓનું માનવું છે કે ફિલ્મ કહાણી જ્ઞાનના આધાર પર કેંદ્વીત છે, અને અહીં જ્યાં ભારત એક સુપરપાવરના રૂપમાં જ્ઞાનનું મુખ્ય કેંદ્વ છે, એવામાં નાલંદા યુનિવર્સિટીમાં ટ્રેલર લોન્ચ થતાં લોકોનું ધ્યાન આકર્ષિત થાય અને સાથે જ આ હેરિટેઝમાં ટ્રેલર લોન્ચ કરવાથી એક સારો અનુભવ પ્રાપ્ત થાય.


સૂત્રોએ જણાવ્યું હતું કે 'અમને ખબર પડી છે કે નાલંદા યૂનિવર્સિટી ભાષા અને શિક્ષાના નવા કેંદ્વો સાથે ફરી એકવાર કાર્યાત્મક છે, જ્યાં વિદ્યાર્થી સીખી રહ્યા છે. ત્યાં જઇને યુનિવર્સિટીના બધા વિદ્યાર્થી વચ્ચે ટ્રેલર લોન્ચ કરવા માંગતા હતા. દુર્ભાગ્યથી, બિહારના અધિકારીઓએ અમને જણાવ્યું કે તેમને તૈયારી માટે વધુ સમયની જરૂર પડશે કારણ કે આટલા મોટા સુપરસ્ટાર પરિસરની મુલાકાત લેશે. એટલે માટે અમે અમારા સુપર 30 કેમ્પેન દરમિયાન ત્યાં જશે કારણ કે અમે શરૂઆતમાં નાલંદા જઇ શક્યા ન હતા.

દિશા પટણીએ બ્લેક બિકીનીમાં શેયર કરી સુપરહોટ તસવીર, ચાહકો બોલી ઉઠ્યા કે...


ઋત્વિક એક મોટા સુપરસ્ટાર છે જેની લોકપ્રિયતાનો અવાજ દેશની ગલીઓ અને ખૂણામાં સંભળાઇ છે. સૂત્રોએ આગળ જણાવ્યું કે યુનિવર્સિટીના મહત્વ વિશે જાણ્યા બાદ ઋત્વિક સુપર ઉત્સાહિત થઇ જશે અને એવું ત્યારે થયું, જ્યારે તેમણે નાલંદ વિશે વાંચ્યું. તેમનું માનવું છે કે ભારતની સભ્યતાની શરૂઆતથી જ જ્ઞાનનું કેન્દ્વ રહ્યું છે અને આજે પણ યથાવત છે.


ફિલ્મ સુપર 30નું બહુપ્રતિક્ષિત ટ્રેલર એક પ્રભાવશાળી ઓપનિંગ નોટ પર શરૂ થાય છે જે આ તથ્યને સાબિત કરે છે કે ભારત એક મહાશક્તિ દેશ છે અને ફિલ્મમાં ઋત્વિક એક ગણિતજ્ઞના પાત્રમાં જોવા મળશે, જે 30 વિદ્યાર્થીઓને આઇઆઇટી-જેઇઇની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરે છે.