પ્રશાંત ઢીવરે/સુરત: ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને લઈ ઉકાઈ ડેમમાંથી અત્યાર સુધીમાં 1.95000 ક્યુસેસ પાણી તબક્કા વાર છોડવામાં આવ્યું છે. જો ઉકાઈ ડેમની આવકમાં વધારો થશે તો હજુ તબક્કાવાર પાણી છોડવામાં આવનાર છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરતની તાપી નદી બંને કાંટે વહેતી થઈ છે. સુરત શહેરમાં કોઈ અસર નહીં જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આવનાર સંભવિત જોખમને ધ્યાને લઇ તૈયારીઓ શરૂ! સ્થિતિને પહોંચી વળવા યોજાઈ બેઠક


ડિઝાસ્ટારની કચેરીના અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.ઉકાઈ ડેમનું હાલનું વોટર લેવલ ૩૩6.ફુટ છે. ઉકાઈ ડેમ માંથી પાણી છોડવામાં આવતા સુરત ડિઝાસ્ટારનાં તમામ કર્મચારીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવા સૂચના અપાઇ છે.


અંબાલાલની ભારે વરસાદની આગાહી! આગામી 48 કલાક આ વિસ્તારોમાં ઘરની બહાર નીકળતા નહીં!


ડિઝાસ્ટારની કચેરીના અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને લઈને ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે.ઉકાઈ ડેમમાંથી અત્યાર સુધીમાં 1.95000 ક્યુસેસ પાણી તબક્કા વાર છોડવામાં આવ્યું છે. 


અંબિકા અને કાવેરી નદીમાં પૂરની સ્થિતિ! આ વિસ્તારમાં મેઘાએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ