13 વર્ષીય કિશોરી અને વિધર્મી યુવકની શરૂ થઈ પ્રેમ કહાની! સુરતમાં અવાર નવાર ઘરમાં માણ્યું શરીરસુખ, અને પછી...
સુરતના કુંભારીયા ખાતે રહેતી 13 વર્ષીય બાળકીના માતા-પિતા નહીં હોવાથી તે તેના દૂરના મામાના ઘરે રહેતી હતી. ત્રણ દિવસ પહેલા પરિવારને બાળકીના ગૂમ થયાની જાણ થઈ હતી. જેથી બાળકીના પરિવારે લીંબાયત પોલીસ મથકમાં બાળકી ગુમ થઈ જવાની ફરિયાદ નોંધાવી હતી.
ચેતન પટેલ/સુરત: શહેરના કુંભારીયા ખાતે રહેતી 13 વર્ષની બાળકીને વિધર્મી યુવક લગ્નની લાલચે અપહરણ કરી ભગાડી લિંબાયતમાં આવેલા તેના રૂમ પર લઈ ગયો હતો. ત્યાં તેની સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. લિંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
World Cup 2023: ઈન્ડિયા-પાક. અને ફાઈનલ મેચ અમદાવાદમાં, જાણો વર્લ્ડ કપનો કાર્યક્રમ
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના કુંભારીયા ખાતે રહેતી 13 વર્ષીય બાળકીના માતા-પિતા નહીં હોવાથી તે તેના દૂરના મામાના ઘરે રહેતી હતી. ત્રણ દિવસ પહેલા પરિવારને બાળકીના ગૂમ થયાની જાણ થઈ હતી. જેથી બાળકીના પરિવારે લીંબાયત પોલીસ મથકમાં બાળકી ગુમ થઈ જવાની ફરિયાદ નોંધાવી હતી.
સાબરમતી નદીમાં પાર્ક કરી શકાશે પર્સનલ બોટ, અમદાવાદમાં AMC નવો પ્લાન
જેમાં તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે સુરતના લીંબાયતમાં રહેતો ઈકબાલ બાબુખાન તૈલી અપહરણ કરી ભગાડી ગયો છે. બાળકીને લીંબાયત ખાતે તેના રૂમ ઉપર લઇ ગયો હતો. બાળકીને લગ્નની લાલચ આપી ત્યાં રૂમમાં રાખીને તેની સાથે વિધર્મી યુવકે અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. પરિવાર રૂમ પર પહોંચ્યો ત્યારે બાળકી રૂમમાં એકલી હતી.
નોકરી નથી કે બદલવા માગો છો તો 5 Interview Questions ની કરો તૈયારી
બાળકીએ બનાવની આપવીતી જણાવતા પરિવારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલોસે ઈકબાલ તૈલી સામે પોકસો અને બળાત્કારનો ગુનો નોંધી આરોપી ઈકબાલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Eating Tips: રાત્રે ભુલથી પણ ન ખાશો આ 3 વસ્તુઓ, નહિં તો તમારી ઊંઘ થઈ જશે હરામ!