ગાંધીનગરઃ ગુજરાતને નવી સરકાર મળી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે પોતાની નવી ટીમ સાથે તૈયાર છે. આજે કુલ 10 કેબિનેટ સહિત 24 મંત્રીઓએ શપથ લીધા છે. રાજ્યના નવા મંત્રીઓમાં મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી સૌથી યુવા ચહેરો છે. તો કુનભાઈ દેસાઈ રાજ્યના સૌથી મોટી ઉંમરના મંત્રી છે, જેમની ઉંમર 70 વર્ષ છે. તો ગુજરાતની નવી કેબિનેટમાં 50 વર્ષથી નીચેની ઉંમરના 7 મંત્રીઓ છે. રાજ્યના નવા મંત્રીઓમાં સૌથી ઓછો અભ્યાસ કરેલા મંત્રીની વાત કરવામાં આવે તો દેવાભાઈ માલમ માત્ર 4 પાસ છે. જાણો ગુજરાતના નવા મંત્રીઓ વિશે... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેબિનેટ મંત્રી
રાજેન્દ્ર ત્રિવેદી

ઉંમર 67 વર્ષ, અભ્યાસ LLB, સંપત્તિ 6.74 કરોડ


પુર્ણેશ મોદી
ઉંમર 56 વર્ષ, અભ્યાસ B.com, સંપત્તિ 1.73 કરોડ


કનુભાઈ દેસાઈ
ઉંમર 70 વર્ષ, અભ્યાસ LLB, સંપત્તિ 4.35 કરોડ


અર્જૂનસિંહ ચૌહાણ
ઉંમર 45 વર્ષ, અભ્યાસ B.Com, સંપત્તિ 12.57 લાખ


ઋષિકેશ પટેલ
ઉંમર 61 વર્ષ, અભ્યાસ- ડિપ્લોમાં એન્જિનિયર, સંપત્તિ 6 કરોડ


નરેશ પટેલ
ઉંમર 53 વર્ષ, અભ્યાસ 10 પાસ, સંપત્તિ 1.50 કરોડ


જીતુ વાઘાણી
ઉંમર 52 વર્ષ, અભ્યાસ LLB, સંપત્તિ 4.5 કરોડ


કિરીટ રાણા
ઉંમર 57 વર્ષ, અભ્યાસ 10 પાસ, સંપત્તિ 2.22 કરોડ


પ્રદીપ પરમાર
ઉંમર 57 વર્ષ, અભ્યાસ 10 પાસ, સંપત્તિ 23 લાખ


રાઘવજી પરમાર
ઉંમર 63 વર્ષ, અભ્યાસ LLB, સંપત્તિ 2.65 કરોડ


રાજ્યકભાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
મનીષા વકિલ

ઉંમર 46 વર્ષ, અભ્યાસ- MA, Bed, સંપત્તિ 50 લાખ.


હર્ષ સંઘવી
ઉંમર 36 વર્ષ, અભ્યાસ 8 પાસ, સંપત્તિ 2.12 કરોડ


બ્રિજેશ મેરજા
ઉંમર 63 વર્ષ, અભ્યાસ B.Com, સંપત્તિ 91 લાખ.


જીતુભાઈ ચૌધરી
ઉંમર 57 વર્ષ, અભ્યાસ 8 પાસ, સંપત્તિ 1.20 કરોડ


જગદીશ પંચાલ
ઉંમર 48 વર્ષ, અભ્યાસઃ અન્ડર ગ્રેજ્યુએટ, સંપત્તિ 14.75 કરોડ


રાજ્યકભાના મંત્રી
મુકેશ પટેલ

ઉંમર 51 વર્ષ, અભ્યાસ 12 પાસ, સંપત્તિ 3.12 કરોડ


નિમિષા સુથાર
ઉંમર 38 વર્ષ, અભ્યાસ 12 પાસ, સંપત્તિ 35 લાખ


અરવિંદ રૈયાણી
ઉંમર 44 વર્ષ, સંપત્તિ 1.84 કરોડ


કુબેર ડિંડોર
ઉંમર 51 વર્ષ, PHD, સંપત્તિ 1.5 કરોડ


કિર્તીસિંહ વાઘેલા
ઉંમર 52 વર્ષ, અભ્યાસ 12 પાસ, સંપત્તિ 53 લાખ


ગરેન્દ્ર સિંહ પરમાર
ઉંમર 43 વર્ષ, અભ્યાસ BA, સંપત્તિ 43 લાખ


આરસી મકવાણા
ઉંમર 52 વર્ષ, અભ્યાસ 10 પાસ, સંપત્તિ 91 લાખ


વિનોદ મોરડિયા
ઉંમર 54 વર્ષ, અભ્યાસ 10 પાસ, સંપત્તિ 3.49 કરોડ


દેવાભાઈ માલમ
ઉંમર 62 વર્ષ, અભ્યાસ 4 પાસ, સંપત્તિ 5.23 કરોડ.


આ પણ વાંચોઃ પાટીલના ‘ફેવરિટ’ નેતાઓને મળ્યું મંત્રી પદ, દક્ષિણ ગુજરાતના 6 ધારાસભ્યો મંત્રીમંડળમાં સામેલ


આ પણ વાંચોઃ Video: નીતિન પટેલને જોતા જ દિગ્ગજ નેતાઓ ઊભા થઈ ગયા, આ નેતાએ તો ખભે હાથ મૂકી આપ્યો આવકાર


 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube