વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા, ન્યૂયોર્કમાં 19 વર્ષના જય પટેલનો મૃતદેહ મળ્યો
અમેરિકા (America) ના ન્યુયોર્ક (New York)માં 19 વર્ષીય ગુજરાતી યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેનો મૃતદેહ ન્યૂયોર્કમાં બે એપાર્ટમેન્ટની વચ્ચે પડેલો મળ્યો હતો. ત્યારે વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતની યુવક (NRG)ની હત્યાનો બનાવ બન્યો છે. ઉલ્લેખનીય છે કે, વિદેશોમાં વસતા ગુજરાતીઓની હત્યાનો આંક દર વર્ષે વધી રહ્યો છે. વિદેશમાં વસતા ભારતીયોમાં સૌથી વધુ ટાર્ગેટ ગુજરાતી સમાજના લોકો બનતા હોય છે.
કિરણસિંહ ગોહિલ/સુરત :અમેરિકા (America) ના ન્યુયોર્ક (New York)માં 19 વર્ષીય ગુજરાતી યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેનો મૃતદેહ ન્યૂયોર્કમાં બે એપાર્ટમેન્ટની વચ્ચે પડેલો મળ્યો હતો. ત્યારે વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતની યુવક (NRG)ની હત્યાનો બનાવ બન્યો છે. ઉલ્લેખનીય છે કે, વિદેશોમાં વસતા ગુજરાતીઓની હત્યાનો આંક દર વર્ષે વધી રહ્યો છે. વિદેશમાં વસતા ભારતીયોમાં સૌથી વધુ ટાર્ગેટ ગુજરાતી સમાજના લોકો બનતા હોય છે.
હવે લર્નિંગ લાયસન્સ માટે RTO સુધી લાંબા નહિ થવું પડે, ITIમાં થશે કામ
પ્રાપ્ત માહિતી અનુસાર, જય પટેલનો એક હબસી યુવક સાથે ઝઘડો થયો હતો, જેમાં એ હબસી યુવકે જીમમાં જયને ગોળી મારી હતી. જય પટેલ ન્યૂયોર્કની એક કોલેજમાં અભ્યાસ કરે છે. વર્ષોથી તેનો પરિવાર અમેરિકાના ન્યૂયોર્કમાં સાબિત થઈ હતી. તેના પિતા મૂળ જય ચંદ્રકાન્ત પટેલ ઓલપાડના મૂળદ ગામના વતની છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જયની હત્યા કોઈ બીજ જગ્યાએ થઈ છે અને તેની લાશને એપાર્ટમેન્ટ પાસે ફેંકી દેવાયેલી હોવાનું કહેવાય છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :