દ્રારકા: શારદામઠ ખાતે આદિ શંકરાચાર્યજીની 2525મી જન્મજયંતીની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ
આજે દ્વારકાના શારદામઠ ખાતે ભગવાન આદિ શંકરાચાર્યજીની 2525મી જન્મજયંતી ઉત્સાહપુર્વક ઉજવવામાં આવી.
દ્રારકા: આજે દ્વારકાના શારદામઠ ખાતે ભગવાન આદિ શંકરાચાર્યજીની 2525મી જન્મજયંતી ઉત્સાહપુર્વક ઉજવવામાં આવી. આ પ્રસંગે સાધુસંતો સાથે સમાજના શ્રેષ્ઠીઓએ પાદુકા પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
દ્વારકાધીશ જગતમંદિરમાં ભગવાનને ગરમીથી બચાવવા રોજે રોજ નીત નવા પુષ્પોનો શ્રૃંગાર
ભગવાન આદિ શંકરાચાર્યજીની 2525મી જન્મજયંતીના આ શુભ પ્રસંગે ધાર્મિક વિધિ વિધાનથી પૂજા અર્ચના કરીને દ્વારકા જગત મંદિરના શીખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
જુઓ LIVE TV