Women`s Day 2022: આ ગુજરાતણોએ યુદ્ધમાં દુશ્મનોને ચટાડી ધૂળ, જેમને ભારતીય સેના પણ કરે છે સલામ
International Women`s Day: આજે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભારતની સરહદે આવેલા કચ્છની મહિલાઓએ જે કાર્ય કર્યું છે. તે સરહદની રખોપા કરવા માટે સજ્જ આ વીરાંગનાઓને નમન કરવાનું મન થાય એવું કાર્ય કરી દેશભરમાં ડંકો વગાડી દીધો હતો
વિશ્વ મહિલા દિવસ: ભૂજ- ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા ફિલ્મ તો તમે જોઈ જ હશે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાની સેના ભૂજ એરબેઝ પર હુમલો કરે છે. જેમાં ભારતીય એરફોર્સ માટે બનાવેલો રન-વે તૂટી જાય છે. જે બાદ ભૂજ એરબેઝ નજીક આવેલા એક ગામની 300 મહિલાઓ પોતાના જીવને જોખમમાં મુકીને ઇન્ડિયન એરફોર્સ માટે રાતોરાત રન-વે તૈયાર કરે છે. તો આવો આજે વિશ્વ મહિલા દિવસ પર જાણીએ કોણ છે આ મહિલાઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube