શ્રાવણિયા જુગાર પર પોલીસની ધોંસ વધી, રવિવારની રજામાં અમદાવાદ પોલીસે 40 જુગારી પકડ્યા
જન્માષ્ટમીનો તહેવાર જેમ જેમ નજીક આવતો જાય તેમ તેમ જુગાર રમનારાઓની સંખ્યા વધતી જાય છે. આવામાં પોલીસ પણ કાયદો-વ્યવસ્થા જાળવવા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દે છે. જન્માષ્ટમી તહેવાર નિમિત્તે અનેક જગ્યાઓએ જુગાર રમાડવામાં આવે છે. ત્યારે રવિવારની રજામાં અમદાવાદ પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી 40થી વધુ જુગારીઓ પકડી પાડ્યા હતા.
ઉદય રંજન/અમદાવાદ :જન્માષ્ટમીનો તહેવાર જેમ જેમ નજીક આવતો જાય તેમ તેમ જુગાર રમનારાઓની સંખ્યા વધતી જાય છે. આવામાં પોલીસ પણ કાયદો-વ્યવસ્થા જાળવવા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દે છે. જન્માષ્ટમી તહેવાર નિમિત્તે અનેક જગ્યાઓએ જુગાર રમાડવામાં આવે છે. ત્યારે રવિવારની રજામાં અમદાવાદ પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી 40થી વધુ જુગારીઓ પકડી પાડ્યા હતા.
ગાંધીધામમાં ‘છાકો’ પાડવા ઈદના મેળામાં ફાયરીંગ કર્યાનો બીજો Video Viral
શ્રાવણિયો જુગાર પર પોલીસે ધોંસ વધારી છે. રવિવારની રજામાં અમદાવાદ પોલીસે જુગારીઓને પકડ્યા હતા. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા. આમ, પોલીસે રવિવાર આખા દિવસમાં જુગારીઓ પકડવાનું અભિયાન ચલાવ્યુ હતું, જેમાં સારી સફળતા મળી હતી.
વડોદરા : ઈટોલા ગામે મોડી રાત્રે નીકળેલા મહાકાય મગરે રેસ્ક્યૂ ટીમ પર હુમલો કર્યો
Photos : શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે સોમનાથની આરતીમાં રૂપાણી દંપતી જોડાયું
ઉલ્લેખનીય છે કે, જન્માષ્ટમી સમયે ગુજરાતમાં જુગાર રમવાનુ ચલણ છે. અનેક લોકો રમત માટે ઘરમાં પત્તા રમતા હોય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનું અનેરુ મહત્વ હોય છે. પરંતુ તહેવારોનો લાભ લઈ માર્કેટમાં અનેક જુગારધામ સક્રિય થાય છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :