રાજ્યના 83 PIની DySP તરીકે બઢતી, 77 DySPની આંતરીક બદલી
ગાંધીનગરઃ ગૃહવિભાગે રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર કર્યા છે. રાજ્યમાં 83 PIને DySP તરીકે બઢતી આપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી આ બઢતી હતી. આ સાથે 77 DySPની આંતરીક બદલીના આદેશ પણ આપવામાં આવ્યા છે.