પ્રશાંત ઢિવરે/સુરત: સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પલસાણામાં રમતા રમતા બીજા માળેથી 1 વર્ષીય બાળકી નીચે પટકાતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિજ્ઞેશ મેવાણી સામે 2 હાથ જોડીને ચૌંધાર આંસુએ રડ્યો પરિવાર,જાણો મેહોણાની ચકચારી ઘટના


સુરતના પલસાણા ખાતે મેઘા પ્લાઝા તુલસી રેસીડેન્સી ખાતે રહેતો નવલેશ યાદવની 1 વર્ષીય પુત્ર આશિકા ઘરના બીજા મળે રમી રહી હતી. પરિવાર સભ્યો ઘરમાં હતા.દરમિયાન રમતા રમતા આશિકા ઘરના બીજા માળેથી નીચે પટકાતા માતા ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.


સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે ખુશખબર, સરકાર ગુજરાત પોલીસમાં ભરશે 7 હજાર યુવાનો


બીજા ઘટનાને લઈ પરિવાર સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.બાળકીને સારવાર અર્થે નજીકમાં આવેલ CHC સેન્ટરમાં ખસેડાઈ હતી.બાળકીની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.હાલ તો બાળકની હાલત ગંભીર હોવાથી ICUમાં સારવાર ચાલી રહી છે.


ગુજરાતના પનોતાપુત્રને કોંગ્રેસે અત્યાર સુધીમાં આપી 91 ગાળો, ભાજપે જાહેર કર્યું લિસ્ટ


ઉલ્લેખનીય છે કે સુરતમાં બાળકો રમતા પડી જવાથી મોત તોડા દિવસ પહેલા અલગ અલગ વિસ્તારમાં બે બાળકોના મોત નિપજતા હતા.જ્યારે એક બાળક પાણી સમજીને એસિડ પી લેતા મોત નીપજ્યું હતું. વાલીઓ માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાતા 1 વર્ષના બાળકીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.


સુરતમાં હાર્ટએટેકથી વેવાઈનું મોત, અંતિમયાત્રા માટે વેવાણ આવ્યા મૃતદેહ જોઈ ઢળી પડ્યા