ડમીકાંડમાં મોટા નેતાઓના નામ અંગે પોલીસની સ્પષ્ટતા, `પૂછપરછમાં યુવરાજસિંહે કોઈ નેતાનું નામ ન આપ્યું, કોઈ પુરાવા નથી`
યુવરાજસિંહને કોર્ટમાં હાજર કર્યા બાદ ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમારે ફરી પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે જણાવ્યું હતું કે યુવરાજસિંહ જે નામો આપેલા તેમના દસ્તાવેજો મેળવવાની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે.