Gujarat Election 2022: ગૌરવ પટેલ/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે ભાજપે પોતાના 160 ઉમેદવારો જાહેર કરી દીધા છે, ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાત ચૂંટણી માટે પોતાના ઉમેદવારની 14મી યાદી જાહેર કરી દીધી છે. ગઈકાલે (બુધવાર) આપ આદમી પાર્ટીએ 13મી યાદી જાહેર કરી હતી. આજે 14મી યાદીમાં 10 ઉમેદવારો જાહેર કર્યા છે.


આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી કુલ 179 સીટ પર પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. હવે માત્ર ત્રણ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube