Breaking News : દિલ્હીમાં AAPના ગોપાલ ઈટાલિયાની થઈ અટકાયત, જાણો શા માટે
Gopal Italia Arrested : PM મોદી અંગે વાંધાજનક ટિપ્પણી મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલિયાને આજે બપોરે 12:30 વાગ્યે સુનાવણી માટે બોલાવ્યા હતા. ત્યારે દિલ્હીમાં તેમની અટકાયત કરવામાં આવી