સમીર બલોચ, અરવલ્લી: મોડાસાના હજીરા વિસ્તારમાં અકસ્માતમાં બેના મોત થયા છે. ટ્રક-ટેમ્પો વચ્ચે ધડાકાભેર ટક્કર થતા ટેમ્પોમાં બેઠેલ બેના ઘટનાસ્થળે મોત થયા છે. મોડાસા ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર: દાંતામાં 4 ઈંચ, પાટણમાં પાણી ભરાતા લોકો અટવાયા


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...