કોંગ્રેસ નેતાની રાજકીય `સળી`; વાસણભાઈ આહીરની અવગણના ભાજપને ભારે પડશે!
Loksabha Election 2024: પૂર્વ રાજ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા વાસણભાઈ આહીરની અવગણના ભાજપને ભારે પડશે.આ પત્રમાં કચ્છ જીલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી.કે.હુંબલે વાસણભાઇ આહિરની વિવિધ રીતે ભાજપ દ્વારા થતી અવગણના બાબતે ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા છે