`મારા ભૂતકાળ સાથે મારા પુત્રને લેવાદેવા નથી, એ દારૂ નથી પીતો` જાણો નબીરાના પિતાએ બીજું શું કહ્યું
Ahmedabad Accident Case Latest Update: પુરપાટ ઝડપે કાર ચલાવીને અમદાવાદના એસજી હાઈવે પર 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે જણાવ્યુંકે, મારો છોકરો બહુ સીધો છે, તેને કોઈ વ્યસન નથી. એ ક્યારેય ફાસ્ટ ગાડી પણ ચાલવતો નથી. છતાં અકસ્માત થયો એના માટે સોરી. જે કરવું પડે એ હું કરીશ.