અમદાવાદનો આ કિસ્સો તમારી ઉંઘ હરામ કરી દેશે! દિવાળીના તહેવારોમાં ફરવા જતા પહેલા ખાસ વાંચો
માણેકચોક સાંકડી શેરી માં આવેલ શ્રી ગોલ્ડ આર્ટ નામની જવેલર્સની દુકાન માં ચોરી ના ગુના ને ત્રણ ચોરો દ્વારા અંજામ આપવવા માં આવ્યો હતો જે ઘટનાની ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખી બે આરોપીઓની ધરપકડ કરી છે
ઉદય રંજન/અમદાવાદ: શહેરના માણેકચોક સાંકડી શેરી ખાતે આવેલ શ્રી ગોલ્ડ આર્ટ નામની જવેલર્સની દુકાનમાં ઘરફોડ ચોરીની ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ પૈકી બે આરોપીઓ ની ધરપકડ કરી છે.
આજથી બદલાયો ટ્રેન ટિકીટ રિઝર્વેશનનો નિયમ! જાણો બુકિંગથી લઈને કેન્સિલેશનનો નિયમ
માણેકચોક સાંકડી શેરી માં આવેલ શ્રી ગોલ્ડ આર્ટ નામની જવેલર્સની દુકાન માં ચોરી ના ગુના ને ત્રણ ચોરો દ્વારા અંજામ આપવવા માં આવ્યો હતો જે ઘટનાની ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખી બે આરોપીઓની ધરપકડ કરી છે જેમાં આરોપી ચોર સંજય વૈષ્ણવ અને શૈલેષ ઉર્ફે લાલો જાદવ ની ધરપકડ કરી છે જે બંને કલોલ ગાંધીનગરના રહેવાસી છે.
હજારો દિવડા અને રંગબેરંગી લાઈટથી ગુજરાતનુ આ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યુ! ભક્તોમાં આનંદ
જ્યારે વોન્ટેડ આરોપી શિનટુ ઉર્ફે બંગાળી ચક્રવતી શાહપુર અમદાવાદનો રહેવાસી છે. આરોપીઓએ ભેગામળી જવેલર્સની દુકાનમાં ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. આરોપીઓની 50 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે.
અનિલ અંબાણીની ખુશીઓને ફરી કોની નજર લાગી! 1540000000 ભરવાનું અલ્ટીમેટમ મળ્યું