બનાસકાંઠાઃ રાજ્યમાં દારૂનો પ્રતિબંધ છે. પરંતુ બુટલેગરો કાયદાની ઐસી-તૈસી કરીને કોઈપણ રીતે દારૂ રાજ્યમાં ઘુસેડે છે. અનેક જગ્યાએ દારૂનો જથ્થો ઝડપાઈ છે. પરંતુ કાયદો માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બૂટલેગરોએ હવે ગુજરાતમાં દારુ ઘૂસાડવાનો નવો કિમિયો અપનાવ્યો છે. જેમાં બનાસકાંઠાના થરાદમાં ST બસમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી.


[[{"fid":"187345","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


પરંતુ થરાદ પોલીસે ST બેસ ડેપોમાં પહોંચીને તપાસ કરતાં બસમાંથી 4 બેગ ભરેલી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.


[[{"fid":"187346","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


બિનવારસી દારૂ મળી આવતાં ST વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. 

[[{"fid":"187347","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]