અંબાજીમાં વર્ષમાં એકવાર થતી પ્રક્ષાલન વિધી પૂર્ણ: 188 વર્ષથી અમદાવાદનો સોની પરિવાર કરે છે, જાણો આ વિધી શા માટે કરાય છે?
અમદાવાદનાં સોની પરીવાર દ્વારા કરવામાં આવે છે. જે છેલ્લા 188 વર્ષથી આ વિધી સાથે સંકળાયેલાં છે. આ વીધીમાં અંબાજી મંદિર પરીષરને પવિત્ર નદીઓના નીરથી ધોવામાં આવે છે અને માતાજીનાં શણગારના સોના ચાંદીનાં દાગીનાઓને મંદિરનાં પવિત્રજળની ધોવામાં આવે છે.
પરખ અગ્રવાલ/અંબાજી: યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમનો મેળો ભરાયા બાદ વર્ષ પરંપરાગત રીતે અંબાજી મંદિર થતીમાં 1.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલનવીધી પુર્ણ કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવીધી વર્ષમાં એકવાર ભાદરવી પુનમ બાદ ચોથે કરવામાં આવે છે. જેમાં અંબાજી નીજ મંદિરના ગોખ સહીત સમગ્ર મંદિર પરીસરને સાફ સફાઈ કરવામાં આવે છે.
જે ખાસ કરીને અમદાવાદનાં એક સોની પરીવાર દ્વારા કરવામાં આવે છે. જે છેલ્લા 188 વર્ષથી આ વિધી સાથે સંકળાયેલાં છે. આ વીધીમાં અંબાજી મંદિર પરીષરને પવિત્ર નદીઓના નીરથી ધોવામાં આવે છે અને માતાજીનાં શણગારના સોના ચાંદીનાં દાગીનાઓને મંદિરનાં પવિત્રજળની ધોવામાં આવે છે. આજે અંબાજી મંદિરમાં કરવામાં આવેલી પક્ષાલનવિધીમાં જીલ્લા પોલીસ વડા જીલ્લા કલેકટર સહીત અનેત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube