Rajkot News: રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. મનપાના ઇતિહાસમાં 35 વર્ષે આ ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે આ ચૂંટણીને લઇને આગામી 1 જૂને ઉમેદવારી ફોર્મ ભરાશે અને 19 જૂને ચૂંટણી યોજાશે. હવે આ ચૂંટણીમાં ઉમેદવારોના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, પ્રદેશ ભાજપના આદેશથી શિક્ષણ સમિતિનુ વિસર્જન થયું છે. આજે રાજકોટ શિક્ષણ સમિતિના ઉમેદાવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, પક્ષ તરફથી 12 નામો અને સરકાર નિયુક્ત 3 નામોની કરાઇ જાહેરાત કરવામાં આવી છે.


પક્ષ તરફથી 12 નામો અને સરકાર નિયુક્ત 3 નામોની કરાઇ છે જાહેરાત..


  • પ્રવિણ નિમાવત

  • વિક્રમ પુજારા

  • વિક્રમસિંહ જાડેજા

  • વિરમ રબારી

  • ઇશ્વર જીત્યા

  • હિતેશ રાવલ

  • રસિક બદ્રકિયા

  • અજય પરમાર

  • મનસુખ વેકરિયા

  • સંગીતા છાયા

  • જાગૃતિ ભાણવડીયા 

  • સુરેશ રાઘવાણી 

  • ૧૨ નામો જાહેર કરાયો


સરકાર નિયુક્ત 3 નામો:-


  • જયદિપ જલુ

  • સંજય ભાયાણી

  • જગદિશ ભોજાણી.


ઉલ્લેખનીય છે કે, અગાઉ ભ્રષ્ટ્રાચારના આક્ષેપોને કારણે શિક્ષણ સમિતિને વિખેરી નાંખવામાં આવી હતી. હવે આગામી વર્ષો માટે નવા નામો જાહેર કરવામાં આવ્યા છે.