નવી દિલ્હી: બીસીસીઆઇના ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચેની ટેસ્ટ સીરીઝમાં પહેલી મેચ માટે રાજકોટમાં તેમનું પિચ ક્યૂરેટર મોકલવાનો નિર્ણય સૌરાષ્ટ્ર ક્રિકેટ સંધના પૂર્વ અધિકારી નિરંજન શાહને ખરાબ સાબિત કરે છે. પરંતુ, આ એક માનક પ્રક્રિયા માનવામાં આવે છે. સૌરાષ્ટ્ર ક્રિકેટથી લગભગ ચાર દશકથી જોડાયેલા શાહએ કહ્યુ કે સ્થિનિક ક્યૂરેટર સારી પીચ તૈયાર કરવામાં સક્ષમ છે. શાહ લોઢા સમિતિના ભલમણોના કરણે ક્રિકેટ સંઘમાં કોઇ પણ અધિકારીક પદ પર નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદનએવા સમયે સામે આવ્યુ છે, કે બીસીસીઆઇના ક્યૂરીટી દસજીત સિંહ અને વિશ્વજીત પડયારે રાજકોટના મેદાનની જવાબદારી સંભાળી લીધી છે. ‘સ્થાનિક ક્યૂરેટર સ્વતંત્રતાથી તેમનુ કામ કરી શકે છે, પરંતુ બીસીસીઆઇએ ક્યૂરેટર અત્યાર પિચ સાથે જોડાયેલા તમામ નિર્ણય તેઓ જ લેશે. એસસીએ મેદાનકર્મી ત્યાં તેમની મદદ કરવા માટે સ્થાનિય સ્થિતી અંગેની જાણકારી મળશે. મને આશા છે કે તેમની સલાહને પણ માનવામાં આવે‘



એક વરિષ્ઠ ક્યૂરેટરે કહ્યું કે, આ મુદ્દે વિવાદ કેવી રીતે સર્જાયો તે મારી સમજની બહાર છે. તેમણે કહ્યું કે, મને નથી ખબર એસસીએને કેવી સમસ્યા છે. પરંતુ બીસીસીઆઇના ક્યૂરેટર સ્થનિક મેદાનકર્મીઓની મદદ કરે છે. અને પીચ નિર્માણની સાર સંભાળ તેમની પ્રથમિક પ્રક્રિયા છે, આ વિવાદનો મુદ્દો શુ છે, તે અત્યાર સુધી સમજી શક્યો નથી. 


જાણકારી મળી રહી છે, કે નવેમ્બરમાં યોજાવનારા ઓસ્ટ્રેલિયા પ્રાવાસને ધ્યાને રાખીને ટીમ પ્રબંધકએ વેસ્ટઇન્ડીઝ સામે રમાવનાપી રાજકોટ અને હૈદરાબાદમાં રમાવનારી ટેસ્ટ મેચોમાં ઉછાળ વાળી પીચ કરવાની માંગ કરી છે. 


વેસ્ટઇન્ડીઝનો ભારત પ્રવાસ 11 નવેમ્બરે પ્રવાસ થયા બાદ ઓસ્ટ્રેલિયા ભારતમાં પહેલા ટી-20 મેચ 21 નવેમ્બરે રમશે. બંન્ને મેચો વચ્ચે માત્ર 10 દિવસનો સમય છે, કોચ રવિ શાસ્ત્રીએ ઇગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ સીરીઝમાં થયેલા ખરાબ પ્રદર્શન બાદ કહ્યું કે માત્ર 10 દિવસમાં ટીમને તૈયાર કરવી મુશ્કેલ છે.